પારસી મરણ
ધન કેકી પરવેઝ તે મરહુમ કેકી પરવેઝના ધનીયાની. તે મરહુમો રતામાય તથા રતનશાહ કોટવાલના દીકરી. તે શેરનાઝ તથા મેહેરનોઝના માતાજી. તે ઝીના તથા નીતાશના સાસુજી. તે સોલી કોટવાલ તથા મરહુમો કેકી, પીલુ, બેપસી તથા એમીના બહેન. તે કાઈઝીયા તથા કયાનના બપઈજી. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: રૂમ નં. ૧૦૧, રેનેસાન્સ સી. એચ. એસ. લી., લોખંડવાલા કોમ્પલેકસ, આઝાદ નગર, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૩. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
નાજુ રૂસ્તમ કોહીના તે મરહુમ રૂસ્તમ શાવકશાહ કોહીનાના ધનીયાની. તે મરહુમો ગુલબઈ તથા બરજોરજી જંગલવાલાના દીકરી. તે હવોવી શહારૂખ મિસ્ત્રીના માતાજી. તે શહારૂખ રૂસ્તમ મિસ્ત્રીના સાસુજી. તે હોમાય જાલ મેહતા, પીલુ માનેક વાડીયા તથા મરહુમો નોશીર, અદી, હોરમઝદ, ધનજીશાહ તથા ગોદરેજના બહેન. તે નાઝનીન તથા વહીશતાના મમઈજી. (ઉં.વ. ૯૦). રહેવાનું ઠેકાણું: બિલ્ડીંગ નં. ૬, રૂમ નં. ૭, ૧લે માળે, પંથકી બાગ, અંધેરી (ઈ.), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે વાડીયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
ફ્રેની નાદીરશૉ અકોલાવાલા તે મરહુમો જાયજીમાય તથા નાદીરશૉ અકોલાવાલાના દીકરી. તે મરહુમો નરગીશ, શેરામાય, મની, પેરીન, કેટી, નરીમન તથા બમનશૉના બહેન. તે કેરમાન, ખુરશીદ, મહારૂખ, કેશ્મીરા, પોરસ, કેરફેગર તથા બખતાવરના આંટી. (ઉં.વ. ૧૦૦). રહેવાનું ઠેકાણું: ડૉ. દોસીબાઈ અને જે. આર. ડી. ચેરીટી ટ્રસ્ટ, ડૉ. માસીના હોસ્પિટલ કમ્પાઉન્ડ, ભાયખલા, સંત સાવતા માર્ગ, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે સિકંદરાબાદ અગિયારીમાં થશેજી.