પારસી મરણ
કેકી દીનશા બમનજી મેહેતા તે ડેઝી કેકી મેહેતાના ધણી. તે મરહુમો ખોરશેદ તથા દિનશા બમનજી મેહેતાના દીકરા. તે બમનજી, દારાશા તથા તીહુનાજના બાવાજી. તે પામેલા બમનજી મેહેતા તથા રોહિત મલ્હોત્રાના સસરાજી. તે દાયલેન, આરીયન, આરીયાના બમનજી મેહેતાના બપાવાજી. તે મરહુમો ફ્રેની તથા એરચશા વાદીગરના જમાઈ. (ઉં. વ. ૮૯) રે. ઠે.: ફીરોજ આરા, રૂમ નં. ૬, બીજે માળે, એમ. કરવે રોડ, મુંબઈ-૪૦૦૦૨૧. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૩-૨૩ બપોરે ૩.૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.