પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

રૂસી અરદેશર ડુમસીયા તે મરહુમો શીરીનબાઈ તથા અરદેશર દોરાબજી ડુમસીયાના દીકરા. તે ગુલ રૂસી ડુમસીયાના ખાવીદ. તે અરનાવાઝ વીરાફ બોધાનવાલા ને ફીરૂઝા સુતેશ ટીરોડકરના બાવાજી. તે વીરાફ કેરસી બોધાનવાલા ને સુતેશ સુભાશ ટીરોડકરના સસરાજી. તે ખુશવીન વીરાફ બોધાનવાલા, સાયના સુતેશ ટીરોડકરના મમાવાજી. તે મરહુમો લીમ અરદેશર ડુમસીયા, નરગેશ મીનુ કોટવાલ, ફ્રેની હોશી ખજોતીયા ને હીલ્લા મીનુ તોડીવાલાના ભાઈ. (ઉં.વ. ૭૮) ર.ઠે.: એમ-૩, ભરૂચા બાગ, એસ.વી. રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૨૪-૭-૨૦૨૨એ બપોરના ૦૩.૪૫ વાગે. ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી મુંબઈ)
તેહમીના ભીખાજી અન્જીનિયર તે મરહુસ ભીખાજીના વિધવા. તે હોમી ને નેવીલના માતાજી. તે મીનાના સાસુજી. તે જીયસ ને તાનીયાના બપઈજી. તે મરહુમ નાજામાય ફ. એન્જિનિયરના વહુમાય તે મરહુમા દીનામાય તથા કયૌજી ભેસાડીયા (સેરાન્ડાવાલા)ના દીકરી. (ઉં.વ.૯૬) ર.ઠે.: બલુ આસ્ક કો.ઓ. સોસાયટી, બિલ્ડિંગ નં-૧/જી/૮, ત્રીજે માળે, ફોર બંગલો, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૩. ઉઠમણાંની ક્રિયા: ૨૪-૭-૨૦૨૨એ બપોરના ૦૩.૪૫ વાગે, અસલાજી અગિયારીમાં છેજી. (ગ્રાંટ રોડ-મુંબઈ).
દોલત બેહરામજી જસાવાલા તે મરહુમો સેહરા તથા બેહરામજી ન. જસાવાલાના દીકરી. તે જર બ. જસાવાલા, આલુ સ. તવડીયા તથા મરહુમો ગુસ્તાદ જસાવાલા તથા કેકી જસાવાલાના બહેન. તે મરહુમ સરોશ પેસ્તનજી તવડીયાના સાલીજી. તે સમાનાઝ તથા ફરહાદ કુકા તથા યાસમીન તથા અરમીન સરકારીના માસીજી. તે બીનાઈફર અને કૈયઝાદ કુકા તથા રીશાદ અને માહીર સરકારીના ગ્રાન્ડ માસીજી. (ઉં. વ. ૯૧) રે. ઠે.: ૫૦૧, શીતલ એપાર્ટમેન્ટ, જુહુ ઈસ્કોન ટેમ્પલ, જુહુ, મુંબઈ-૪૦૦૦૪૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૭-૨૦૨૨ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, પંથકી અગિયારી, બાંદ્રામાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.