Homeઉત્સવયુટ્યૂબ: મૈં ચાહે યે કરું મૈં ચાહે વો કરું, મેરી મરઝી

યુટ્યૂબ: મૈં ચાહે યે કરું મૈં ચાહે વો કરું, મેરી મરઝી

ટેક-વ્યૂ -વિરલ રાઠોડ

રિલ્સને રંગ બદલતી દુનિયામાં અઢળક એવા ગીત વાઇરલ થાય છે. જાણે જંગલમાં લાગેલી આગની માફક લોકગીતથી લઈને અનેક એવા ગીત પર લોકો પોતાની અવનવી ક્રિએટિવિટી કરે છે. હાલમાં પતલી કમરિયા મોરી ગીત યુવાનોને ગાંડા કર્યા છે. કોઈપણ ગીતના ઓરિજનલ વર્ઝન અને ગીતના માટે આજે પણ ુજ્ઞીિીંબય અનેક લોકોની પહેલી પસંદ છે. અનેક એવા વીડિયો પ્લેટફોર્મ માર્કેટમાં આવ્યા હોવા છતાં આ જૂના અને જાણીતા પ્લેટફોર્મ પર હજુ પણ લોકો એટલા જ એક્ટિવ છે. ખૂબ ઓછી અને સમયાંતરે ઝીણી કહી શકાય એવી અપડેટ આપીને ુજ્ઞીિીંબય એ સમય સાથે મોટું પરિવર્તન કર્યું છે
એક એવો પણ સમય હતો જ્યારે ુજ્ઞીિીંબય મોબાઇલમાં ખોલીએ એટલે તમામ ડેટા એક જ વારમાં પૂરો થઈ જાય, પરંતુ ડેટાની ફ્લેક્સિબિલિટીને કારણે આજે ુજ્ઞીિીંબય દરેકને કરવું પોસાય છે. અગાઉ એવી પણ ફરિયાદ હતી કે ુજ્ઞીિીંબય માંથી કોઈ ગીત ડાઉનલોડ થતા નથી, પરંતુ ટેકનોલોજી સમયના સેક્ધડ કાંટે બદલી રહી છે જેમાં ુજ્ઞીિીંબય ડાઉનલોડરની અપડેટ આવતા આ સમસ્યાનો પણ અંત આવ્યો છે. એક લેટેસ્ટ અપડેટ પ્રમાણે આવનારા દિવસોમાં જ્ઞીિીંબય ખૂબ જડમૂળથી બદલી રહ્યું છે. જેમાં એક પ્લે લિસ્ટ બનાવવાથી લઈને એ લિસ્ટના ગીતને પણ એક ચોક્કસ સીકવન્સ આપી શકાશે. એટલું જ નહીં ડીજેનું એવું સતત ચાલતું કલેક્શન પ્લે કરી શકાશે જાણે ઘરમાં જ મીની ડાન્સબાર બનાવીને પાર્ટી કરવાની હોય. મ્યુઝિકની દુનિયામાં મરજી પ્રમાણે વિઝ્યુઅલ્સ સાથે જે કરવું હોય એ મસ્ત ફીચર સાથે આ સાઇટ કે એપ્લિકેશન કરવા દેશે. સર્ચ એન્જિન કંપની લજ્ઞજ્ઞલહયની પ્રોડક્ટ એવી ુજ્ઞીિીંબય પહેલા એટલી બધી ફડચામાં હતી કે ન પૂછો વાત, પરંતુ યુઝર ફ્રેન્ડલી માહોલને કારણે સાઈડ પર એવા ઓચિંતા અને અણધાર્યા પરાક્રમ થયા કે જેનાથી પ્રજા ખરેખર ખુશ થઈ ગઈ.
મોબાઈલ પર ુજ્ઞીિીંબય હજુ પણ મીનીમાઇઝ થતું નથી પણ એક નવી અપડેટ અનુસાર આવનારા દિવસોમાં ુજ્ઞીિીંબય સાથે અને સર્ચ સિક્વન્સ સાથે આવી રહ્યું છે. ઢજ્ઞીઝીબય શઘજ અને અક્ષમજ્ઞિશમ માટે ’અમમ જ્ઞિં ચીયીય’ નામની નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે અને તેને ૨૮ જાન્યુઆરી પછી શઘજ અને અક્ષમજ્ઞિશમ પર રોલઆઉટ થઈ શકે છે. ઢજ્ઞીઝીબય ડેસ્કટોપ ’અમમ જ્ઞિં ચીયીય’ સુવિધા પ્રદાન કરે છે, જે વપરાશકર્તાઓને એક પછી એક, તેઓ આગળ જોવા માગતા હોય તેવા વીડિયોને પસંદ કરીને કામચલાઉ સૂચિ બનાવવાની મંજૂરી આપે છે. પસંદ કરેલ વીડિયો મિની-પ્લેયરની અંદરની યાદીમાં દેખાશે. હવે આ ફીચર શઘજ અને અક્ષમજ્ઞિશમ માટે પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, શઘજ અથવા અક્ષમજ્ઞિશમ પર કોઈપણ વીડિઓ જોતી વખતે, તમને ફક્ત બે વિકલ્પો મળે છે – ’જફદય જ્ઞિં ાહફુહશતિ’ં અને જફદય જ્ઞિં ૂફભિંવ હફયિિં આ બંને ફીચર્સ વીડિયોને કાયમ માટે સેવ કરે છે અને જ્યારે પણ વીડિયોને પ્લેલિસ્ટમાંથી દૂર કરવા માગો છો, ત્યારે લિસ્ટમાં જઈને તેને જાતે જ હટાવવો પડશે. બીજી બાજુ, કતારમાં ફક્ત વિડિઓ ઉમેરવી એ એક અસ્થાયી સેટિંગ છે જેને પછીથી મેન્યુઅલી દૂર કરવાની જરૂર નથી.
એકવાર ફીચર લાઇવ થઈ જાય પછી ફક્ત વીડિયોની સામેના ૩ ડોટ પર ક્લિક કરવાનું છે અને ’ઙહફુ કફતિં શક્ષ ચીયીય’ પસંદ કરવાનું છે. જો કે, આ ફીચર યુટ્યૂબ શોર્ટ્સ પર કામ કરતું નથી. ૨૮ જાન્યુઆરી સુધી, કંપની દ્વારા શઘજ અને અક્ષમજ્ઞિશમ પર પણ આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણનો તબક્કો પૂરો થતાંની સાથે જ આ સુવિધાને લોકો માટે રજૂ કરવામાં આવશે.જો કોઈ વીડિયો પસંદ ન આવે તો તેને નાપસંદ કરીને દર્શકો કમેન્ટ સેક્શનમાં તેની મનફાવે એવી કોમેન્ટ કરવા લાગે છે. તે જ સમયે, વીડિઓ સિવાય, ઘણી વખત લોકો લાઇવ ચેટ દરમિયાન પણ વીડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના કોમેન્ટ બોક્સ વિભાગમાં કોમેન્ટ અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. ઘણી વખત લોકો ઢજ્ઞીઝીબયતિ માટે કોમેન્ટ બોક્સમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. ઢજ્ઞીઝીબય એ આવી સ્પામ ટિપ્પણીઓ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ઢજ્ઞીઝીબય એ એક નવું ફીચર બહાર પાડ્યું છે, જે પ્લેટફોર્મ પરથી અપમાનજનક ટિપ્પણીઓને ઓળખશે અને દૂર કરશે એટલું જ નહીં, પણ ટિપ્પણી કરનારા એકાઉન્ટને ચેતવણી પણ આપશે.
કંપનીએ એ પણ માહિતી આપી હતી કે તેઓએ વર્ષ ૨૦૨૨ ના પ્રથમ છ મહિનામાં ૧.૧ બિલિયન સ્પામ કોમેન્ટ દૂર કરી છે. વોર્નિંગ પછી પણ, જો કોઈ વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, તો તેના એકાઉન્ટમાંથી કોમેન્ટ કરવાની સુવિધા ૨૪ કલાક માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આઈફોન યુઝર્સ યુટ્યૂબથી ઈન્સ્ટાગ્રામના વીડિયો કે રીલ પણ સરળતાથી બનાવી શકે છે અને ખાસ વાત એ છે કે આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. ઢજ્ઞીઝીબય ની સ્થાપના વેલેન્ટાઇન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫ ના રોજ ત્રણ મિત્રો દ્વારા કરવામાં આવી હતી. ગૂગલે ૯ ઑક્ટોબર, ૨૦૦૬ના રોજ લગભગ ૧.૬૫ બિલિયનમાં ઢજ્ઞીઝીબય ખરીદ્યું હતું. ઉ
આઉટ ઓફ ધ બોક્સ
જીદ્દ અને જડતા કોઈ દિવસ વિચારોને ના બદલી શકે અને જેના વિચારો સમય સાથે નથી બદલતા એ માણસો પણ કદી સમય સાથે કદમતાલ નથી કરી શકતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular