આ ટીવી એક્ટ્રેસને થયો પહેલી નજરમાં પ્રેમ, આવતા મહિને કરશે સગાઈ

ફિલ્મી ફંડા

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી કૃષ્ણા મુખર્જીને તેના જીવનનો હમસફર મળી ગયો છે. એકટ્રેસ આવતા વર્ષે પ્રભુતામાં પગલાં માંડવાની તૈયારી કરી રહી છે. એકતા કપૂરની પોપ્યુલર સિરિયલ યે હૈ મહોબતેં સિરિયલથી ફેમસ થયેલી કૃષ્ણા એક નેવી ઓફિસરના પ્રેમમાં પડી છે. તે નવ સપ્ટેમ્બરના દિવસે સગાઈ કરશે.

કૃષ્ણાની નેવી ઓફિસર સાથે 2021માં મુલાકાત થઈ હતી અને પહેલી જ નજરમાં તેને પ્રેમ થઈ ગયો હતો. તેણે આ અંગે જણાવ્યું હતું કે, હું તેમના વિશે વધુ માહિતી આપી શકું તેમ નથી કારણ કે તેઓ ખૂબ જ પ્રાઈવેટ પર્સન છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.