વાહ !!! નવા વર્ષનું સ્વાગત કરો બેસ્ટની ઓપન ડેક બસમાં…

116

મુંબઈગરા નવા વર્ષનું સ્વાગત બેસ્ટની ઓપન ડબલ ડેકર બસમાંથી કરી શકશે. બેસ્ટ ઉપક્રમ દ્વારા શનિવારે મોડી રાતના આ ઓપન ડબલ ડેકર બસ દક્ષિણ મુંબઈમાં દોડાવવામાં આવવાની છે.
બેસ્ટ દ્વારા શનિવારે પર્યટકો માટે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં મોડી રાત સુધી ૫૦ વધારાની બસ દોડાવવાની છે. એ સાથે જ ખુલ્લી ઓપન ડબલ ડેકર બસને પણ શનિવારે રાતના દોડાવવામાં આવવાની છે. તેથી નવા વર્ષનું સ્વાગત અને નવા વર્ષનો સૂર્યોદય મુંબઈગરા અને પર્યટકો બેસ્ટની ખુલ્લી બસમાં કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!