Congress Manifesto-2024: કોંગ્રેસે જાહેર કર્યું તેનું ‘ન્યાય પત્ર’, ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા આપ્યા વચનો? જાણો અહી

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. તેને ‘ન્યાય પત્ર’ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વચનો આપ્યા છે (Nyay Patra Congress Manifesto-2024). આમાં 25 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો તે MSPને કાયદેસરનો દરજ્જો આપશે, 50 ટકાની અનામત મર્યાદાને નાબૂદ … Continue reading Congress Manifesto-2024: કોંગ્રેસે જાહેર કર્યું તેનું ‘ન્યાય પત્ર’, ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા આપ્યા વચનો? જાણો અહી