બંગાળની ખાડીમાં ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

દેશની સરહદોની સુરક્ષા માટે ત્રણેય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે. આ દરમિયાન  આજે ભારતીય નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઇન્ડિયન નેવીએ માહિતી આપી હતી કે મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે અને છોડવામાં આવેલી મિસાઈલે પરીક્ષણના તમામ હેતુ પૂર્ણ કર્યા હતા. બ્રહ્મોસ મિસાઈલ … Continue reading બંગાળની ખાડીમાં ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું