અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની અતિ મહત્વની અમરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયાને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરની જાહેરાત કરવામાં આવી છે. આમ પણ અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. અમરેલી સીટ લેઉવા પાટીદાર સમાજનો ગઢ છે. આ સીટ પર કોણ … Continue reading અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને