‘અમારા અધિકાર ક્ષેત્રની બહાર…’ ઇલેક્ટોરલ બોન્ડ અંગે RBI ગર્વરનરની ટીપ્પણી, જાણો શું કહ્યું

મુંબઈ: સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની પાંચ જજોની બેન્ચે 15 ફેબ્રુઆરીના રોજ ઇલેક્ટોરલ બોન્ડ યોજના(Electoral bond scheme)ને ગેરબંધારણીય ગણાવીને સર્વસંમતિથી રદ કર્યા બાદ આ મુદ્દે વિપક્ષ સતત ભાજપ(BJP)ને ઘેરી રહી છે. આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikanta Das)ને ઇલેક્ટોરલ બોન્ડ અંગે સવાલ … Continue reading ‘અમારા અધિકાર ક્ષેત્રની બહાર…’ ઇલેક્ટોરલ બોન્ડ અંગે RBI ગર્વરનરની ટીપ્પણી, જાણો શું કહ્યું