વર્લ્ડ ચેમ્પિયનશિપ :મુરલી શ્રીશંકર લાંબા કૂદકાની ફાઈનલમાં

દેશ વિદેશ

દક્ષિણ કોરિયાના ચાન્ગવૉન ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ)
વર્લ્ડકપ ૨૦૨૨માં ભારતીય રમતવીર મુરલી શ્રીશંકરે લાંબા કૂદકાની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પૅરિસમાં યોજાયેલી સ્પર્ધામાં અનુજ બોબી લાંબા કૂદકાની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો છેે. અનુજ બોબી વર્ષ ૨૦૦૩માં યોજાયેલ લાંબા કૂદકાની સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.