ગુરુગ્રામમાં બ્રહ્માકુમારી સંસ્થાના ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર ખાતે ‘મૂલ્ય આધારિત સમાજના પાયામાં મહિલાઓ’ વિષય પરના રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન અને ‘પરિવાર સશક્તીકરણ’ વિશે અખિલ ભારતીય જનજાગૃતિ અભિયાનના આરંભના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર: પીટીઆઈ )