સર જાડેજા ચમક્યો! ઈંગ્લેન્ડ સામેની મેચમાં સેન્ચુરી બનાવીને રચ્યો ઈતિહાસ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાતી પાંચમી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની જેમ રવિન્દ્ર જાડેજાએ પણ ઈતિહાસ રચ્યો છે. જાડેજાએ 194 બોલમાં 104 રન બનાવ્યા હતાં. તેથી સર જાડેજાએ કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીની ખાસ યાદીમાં સામેલ થયો છે.
રવિન્દ્ર જાડેજા બર્મિઘમના એજબેસ્ટનમાં સદી ફટકારનારા ચોથા ભારતીય બની ગયા છે. આની પહેલા આ મેચમાં રિષભ પંતે, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ એજબેસ્ટનમાં ટેસ્ટ સદી ફટકારી છે. જાડેજાએ 183 બોલમાં સદી ફટકારી છે. દરમિયાન જાડેજાએ 13 ફોર ફટકારી હતી. તો પહેલા દિવસે રિષભ પંતે 89 બોલમાં સદી પૂર્ણ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 194 બોલમાં 104 રનની ઈનિંગ રમી.

YouTube player

એજબેસ્ટન સ્ટેડિયમમાં રેકોર્ડ બનાવનારા ભારતીય ખેલાડી
કપિલ દેવ: 1986
એમએસ ધોની: 2009
હરભજન સિંહ: 2010
રવિન્દ્ર જાડેજા: 2022*

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.