વાદળા વરસશે?

આમચી મુંબઈ

મરીન ડ્રાઇવમાં આકાશમાં ઘટાટોપ વાદળિયાં દેખાયાં હતાં. આ વાદળછાયું હવામાન જોઇને મેઘરાજા ફરી નવી ઇનિંગ્ઝ શરૂ કરશે એવી આશંકાથી મુંબઇગરાએ છત્રી હાથવગી રાખી હતી. (જયપ્રકાશ કેલકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.