૨૦૨૨નું વર્ષ પૂરા થવાની સાથે નવા વર્ષને વધાવવા માટે મુંબઈમાં લાખો લોકો બહાર હરવાફરવા માટે ઊમટી પડ્યા હતા. મુંબઈના જાણીતા આઈકોનિક સ્પોટ ગેટ વે ઓફ ઈન્ડિયા અને મરીન ડ્રાઈવ ખાતે ભેગા થયેલા લોકોએ નવા વર્ષને ઉમંગભેર વધાવ્યું હતું. (અમય ખરાડે)