આમચી મુંબઈ આવકાર: By Mumbai Samachar - January 2, 2023 33 Share FacebookTwitterWhatsAppTelegram ૨૦૨૨નું વર્ષ પૂરું થયું અને નવા વર્ષને સૌ કોઈએ હરખથી વધાવ્યું. મુંબઈની જાણીતી હૉસ્પિટલમાં પાંચ મહિલા માતા બની હતી તેમના બાળકોના નવા વર્ષના દિવસે આગમનની હૉસ્પિટલે આગવી રીતે ઉજવણી કરી હતી. (અમય ખરાડે)