અજબ કારભાર:

આમચી મુંબઈ

હાઈવે પર પડેલા ખાડા અને આ ખાડાને પૂરી નાખ્યા બાદ વરસાદને કારણે તે ખડી અને ડામર રસ્તા પર ફેલાઈ જાય છે અને તેને કારણે મુંબઈમાં વાહનચાલકોને કફોડી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ચુના ભટ્ટી, માનખુર્દ અને ઘાટકોપર વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરવામાં આવતાં તેમને પૂરવામાં તો આવે છે, પરંતુ સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાની હાલત વધુ કફોડી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.