સુંદરતા ને ઝળહળાટની બાબતમાં અસલી હીરાને પાછળ પાડી દેતા નકલી હીરા

કવર સ્ટોરી -એન. કે. અરોરા શું નકલી હીરા પણ હવે અસલી હીરાની સ્પર્ધા કરી રહ્યા છે? જી હા, નકલી હીરા, અસલી હીરા કરતાં વધુ ઝળહળે છે અને કોઈ જણાવે તો જ આપણને ખબર પડે કે આપણા હાથમાં છે તે હીરો અસલી નહીં પણ નકલી છે. આ બાબતનો અહીં ઉલ્લેખ કરવાનો આશય માત્ર એટલો જ છે … Continue reading સુંદરતા ને ઝળહળાટની બાબતમાં અસલી હીરાને પાછળ પાડી દેતા નકલી હીરા