WWEનો વિજેતા કોણ બનશે એનું અનુમાન સાચું પડ્યું
Image: Unsplash
કૉડી રહોડ્સ બની ગયો WWEનો નવો યુનિવર્સલ ચેમ્પિયન
Image: WWE
અમેરિકામાં થયેલી કાંટે કી ટક્કરના નિર્ણાયક જંગમાં કૉડીએ રોમન રેઇન્સને હરાવ્યો
Image: WWE
રોમનના ૧,૩૧૬ દિવસના એક્ચક્રી શાસનનો અંત, કૉડીના નવા યુગનો આરંભ
Image: WWE
જોન સીના, અંડરટેકર, સેથ રોલિન્સ, જે ઉસોનો સુપર સપોર્ટ પણ કૉડીને કામ લાગ્યો
Image: WWE
ઐતિહાસિક વિજય સાથે કૉડી રેસલિંગની દુનિયામાં છવાઈ ગયો, કરોડો ડોલરની થઈ કમાણી
Image: WWE
મહિલાઓની WWE ઈવેન્ટમાં બૅલીએ સ્કાયને પરાસ્ત કરીને જીતી લીધું વિમેન્સ ટાઇટલ
Image: WWE
લૉગન પૉલે આઇશૉસ્પીડની મદદથી રૅન્ડી ઑર્ટન અને ઓવેન્સને હરાવી જીતી લીધું WWE યુએસ ચેમ્પિયનશિપ ટાઈટલ
Image: WWE
Watch More