| NATURE |

વિશ્વમાં છે 27 પ્રકારની ચકલી

એક હતો ચકો અને એક હતી ચકી, બાળપણમાં સૌથી પહેલું જોયેલું પક્ષી એટલે ચકલી

| NATURE |

આજે 20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ

| NATURE |

આપણે બધાએ ઘરના તુલસીના ક્યારામાં આવતી ચકલી તો જોઈ છે

| NATURE |

 પણ તમને ખબર છે 27 પ્રકારની અલગ અલગ ચકલીઓ છે?

| NATURE |

Spanish Sparrow વાઈનયાર્ડ કે સરોવર નજીક રહે છે

source: Lakmē Fashion Week

| NATURE |

Eurasian Tree Sparrow યુરોપ અને એશિયામાં જોવા મળે છે

source: Lakmē Fashion Week

| NATURE |

Sooty Fox Sparrow નોર્થ અમેરિકામાં જોઈ શકાય છે

source: Lakmē Fashion Week

| NATURE |

Song Sparrow તેનો અવાજ ખૂબ જ સૂરીલો હોય છે

source: Lakmē Fashion Week

| NATURE |

 White-throated Sparrow કેનેડા બર્ડ તરીકે ઓળખાય છે

source: Lakmē Fashion Week

| NATURE |

Dark-Eyed Junco 5.5 ઈંચનું પક્ષી છે

source: Lakmē Fashion Week

| NATURE |

Black-throated Sparrow યુએસ-મેક્સિકોના રણ પ્રદેશમાં દેખાય છે

source: Lakmē Fashion Week

| NATURE |

Chipping Sparrow જીવજંતુઓ પેટ ભરીને ખાય છે

source: Lakmē Fashion Week

| NATURE |