આજે World Earth Dayની ઉજવણી કરઈ રહી છે, ત્યારે ધરતીના તાપમાન વિશે વૈજ્ઞાનિકોએ ઉચ્ચારે ચેતવણી વિશે જાણી જેવું જરૂરી છે
હાલમાં ઉનાળામાં પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે અને એનું કારણ છે ક્લાયમેટ ચેન્જ
એપ્રિલ મહિનામાં જ મે મહિનાની ગરમી અનુભવાઈ રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ વધુ ડરામણી ચેતવણી ઉચ્ચારી છે
1960ના દાયકાથી વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે
2020 સુધી ધરતીના તાપમાનમાં 1.1 ડિગ્રી સે. સુધી વધારો થયો છે
પરંતુ શું તમને ખબર છે આજથી 25 વર્ષ બાદ એટલે 2050માં ઉષ્ણતામાન
કેટલું વધશે? ચાલો તમને જણાવીએ-
ઋતુઓમાં આવી રહેલાં પરિવર્તનને કારણે ભવિષ્યમાં
હજી વધુ પડકારોનો સામનો કરવો પડશે
ધરતીના તાપમાનમાં વધારો થવાનું મુખ્ય કારણ ગ્રીન હાઉસ ગેસ હશે, એવું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે
ઉષ્ણતામાનમાં થઈ રહેલાં વધારાને કારણે સ્કિન કેન્સર
સહિત અનેક ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે