દર વર્ષે 23મી એપ્રિલના વર્લ્ડ બુક ડે સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે કિતાબી દુનિયામાં એક લટાર તો બનતી હૈ
ચાલો જાણીએ દુનિયાની
બેસ્ટ સેલર બુક્સ
વિશે, કદાચ જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
તમને જાણીને નવાઈ લાગશે દુનિયાભરમાં દર વર્ષે 40 લાખ પુસ્તકો છપાય છે
, પણ ગણતરીની પુસ્તકો બેસ્ટ સેલર બને છે
આજે આપણે એમાંથી જ કેટલાક પુસ્તકો વિશે અહીં વાત કરીશું...
વાત કરીએ સૌથી વધુ સેલિંગ બુકની તો તેમાં સૌથી પહેલાં આવે છે
ડોન ક્વિકસોટ છે, જેના લેખક છે મિગુએલ ડી સર્વેન્ટ્સ
ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ. જેઆરઆર લિખિત આ પુસ્તકની 15 કરોડથી વધુ કોપી છપાઈ છે
આ યાદીમાં ધ લિટલ રેડ બુક પણ છે જે માઓ સે-તુંગબિક્રીએ લખી છે, જેની 6.5 અબજથી વધુ કોપીઓ છપાઈ ચૂકી છે.
ઈસાઈઓનો પવિત્ર ગ્રથ બાઈબલ પણ આ યાદીમાં છે જેની 5 અબજ કોપીઓ છપાઈ છે
ઈસ્લામ ધર્મગ્રંથ કુરાન
પણ દુનિયાની સૌથી વધુ વેચાયેલું પુસ્તક છે, જેની 3 અબજ કોપી છપાઈ ચૂકી છે
ઈસ્લામ ધર્મગ્રંથ કુરાન
પણ દુનિયાની સૌથી વધુ વેચાયેલું પુસ્તક છે, જેની 3 અબજ કોપી છપાઈ ચૂકી છે