લિયોનલ મેસી સાથે ટક્કરમાં ઉતરવાની તક ગુમાવશે આ સોકર સ્ટાર?
SPORTS
SPORTS
વર્લ્ડ ચૅમ્પિયનને ઇન્તેજારી હતી પણ ફૂટબૉલના ચાહકોએ નિરાશ થવું પડશે...
SPORTS
SPORTS
મેસીને રાહ જોવડાવનાર લેજન્ડરી પ્લેયર છે કોણ?
SPORTS
SPORTS
રોનાલ્ડો છે એ મેસીનો કટ્ટર હરીફ જેણે તેના ફૅન્સની આશાઓ પર પાણી ફેરવ્યું
SPORTS
SPORTS
સૉકર સ્ટાર રોનાલ્ડોને પગમાં ઈજા થઈ છે, જે તેની ગેરહાજરીનું કારણ છે
SPORTS
SPORTS
સાઉદીમાં મેસી-રોનાલ્ડો વચ્ચે એક્ઝિબિશન મૅચમાં મુકાબલો થવાનો હતો
SPORTS
SPORTS
ઇન્ટર માયામી અને બાર્સેલોના વતી રમીને મેસીએ ઘણા ગોલ કર્યા છે
SPORTS
SPORTS
રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ અને અલ નાસર વતી રમીને મેસીને ટક્કર આપી છે
SPORTS
SPORTS
આર્જેન્ટિનાના લિયોનલ મેસીને આઠ વખત બલૉં ડી’ઑર પુરસ્કાર મળ્યો છે
SPORTS
SPORTS
SPORTS
SPORTS
પોર્ટુગલના સોકરસ્ટાર રોનાલ્ડોને પાંચ વખત આ સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે