સૈફ અલી ખાનની આ ફિલ્મો હવે અટવાઇ જશે?
સૈફ છેલ્લે 'દેવરા-પાર્ટ 1'માં જોવા મળ્યા હતા, જેણે બોક્સ ઓફિસ પર સારી કમાઈ કરી હતી
આગામી સમયમાં અભિનેતા ઘણી ફિલ્મમાં જોવા મળવાના છે.
'ગો ગોવા ગોન'નો પહેલો પાર્ટ 2013 માં આવ્યો હતો. આ ફિલ્મની સિક્વલ આવી રહી છે
'રેસ-4' એક્શન થ્રિલર ફિલ્મ 2025માં રિલીઝ થવાની ધારણા છે
શૂટઆઉટ એટ ભાયખાલામાં સેફ સાથે જોન અબ્રાહમ પણ જોવા મળશે જે 1992 ના જે જે હોસ્પિટલ શૂટઆઉટ પ
ર આધારિત છે
હોરર કોમેડી ફિલ્મ 'ભૂત પુલીસ' 2021માં આવી હતી તેની સિક્વલમાં સૈફ જોવા મળશે
સૈફ જયદીપ અહલાવત સાથે 'જ્વેલ થીફ'માં પણ જોવા મળશે
'દેવરા પાર્ટ વન'ની સફળતા બાદ મેકર્સે પાર્ટ ટુની પણ જાહેરાત કરી છે જેમાં સેફ અલી ખાન જોવા મળશે
સંદીપ વાંગા રેડીની 'સ્પિરિટ'માં પ્રભાસ સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે