ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલીનું મહત્ત્વનું નિવેદન
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પણ રોહિત-કોહલીની 'નિવૃત્તિ' ચર્ચામાં
ભારતની જીત પછી રોહિત શર્માએ 'નિવૃત્તિ'ની ચર્ચા પર મૂકયું હતું પૂર્ણવિરામ!
અગાઉ 37 વર્ષીય રોહિત શર્માએ રિટાયરમેન્ટ અંગેની અટકળોની ફગાવી હતી
જૂન-જુલાઈના ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે વિરાટ કોહલીએ નિવૃત્તિ અંગે કરી સ્પષ્ટતા
ઇંગ્લેન્ડમાં અંગ્રેજો અને ભારતીય ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે
હવે કોહલીએ એક ઈવેન્ટમાં વન-ડે અને ટેસ્ટમાં નિવૃત્તિની વાતોની ફગાવી
વિરાટે કહ્યું હતું કે 'હું કોઈ સંન્યાસ લેવાનો નથી, પરંતુ હજુ હું રમતો રહીશ'
કોહલીએ કહ્યું હતું કે 'ક્રિકેટને જ્યારે અલવિદા કહેવાનો સમય આવશે ત્યારે કહેશે!'
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા બેટરમાં કોહલી છે પાંચમા ક્રમે
બીસીસીઆઈના પ્રતિબંધો અંગે કોહલીએ કહ્યું 'મુશ્કેલીના સંજોગોમાં પરિવાર જરુરી'