15 વર્ષ પછી અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ' છોડી શકશે?

'વર્ક લોડ'ને કારણે અમિતાભ બચ્ચન હવે થાકીને શો છોડવા ઈચ્છે છે!

15મી સિઝન વખતે બિગ બીએ શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

કોઈ હોસ્ટ નહીં મળ્યા પછી 'વાપસી' કરી હતી, પણ હવે ચિંતામાં ચેનલ

સત્તરમી સિઝનમાં બિગ બી પાછા નહીં ફરે એટલું નક્કી છે!

'કૌન બનેગા કરોડપતિ'નો શોને હોસ્ટ કરવાની હોડમાં કોણ છે, જાણો?

16મી સિઝન ચાલે છે ત્યારે નવા હોસ્ટ માટે ચેનલે હાથ ધર્યો છે સર્વે!

સર્વેમાં બચ્ચન પરિવારની વહૂ રાણી ઐશ્વર્યાનું નામ લોકોને પસંદ પડ્યું છે!

કેબીસી માટે કિંગ ખાન શાહરુખ માટે પસંદગીનો ઢોળ્યો છે કળશ

'કેપ્ટન કૂલ' મહેન્દ્ર સિંહ ધોની પણ કરોડપતિ માટે પસંદગી કરી છે

વર્ષ 2000થી અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે કૌન બનેગા કરોડપતિ!