સદનની કાર્યવાહીમાં 'માર્શલ'નું યોગદાન પણ મહત્ત્વનું છે
સ્પીકરની ડાબી બાજુનો 'માર્શલ' છે, જ્યારે બીજો ડેપ્યુટી માર્શલ છે
સંસદમાં ખાસ તો માર્શલને સ્પીકરની મદદ માટે રાખવામાં આવે છે
આ માર્શલ સ્પીકરની સુરક્ષા સાથે મહેમાનોને પણ કરે છે એસ્કોર્ટ
માર્શલ દરેક બાબતની જાણકારી રાખે છે તથા માહિતી આપે છે
માર્શલ સત્ર વખતે સ્પીકરને સમયસર દસ્તાવેજોની આપ-લે કરે
મતદાન દરમિયાન પણ માર્શલના ભાગે ઘણું કામ કરવાનું રહે છે
સંસદમાં કામ કરનારા અધિકારીના અનુભવ આધારે પ્રમોટ કરે છે
માર્શલના અનુભવના આધારે તેમને પ્રમોશન અને સેલેરી મળે છે
આ પદ માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે 5 વર્ષનો અનુભવ જરુરી