જીન્સમાં આટલું નાનું ખિસ્સું શા માટે હોય છે?

મુંબઈ સમાચાર

નાના-મોટા સૌનું ફેવરિટ જીન્સ હવે ફેશન નહીં, રેગ્યુલર વેયરનો એક ભાગ બની ગયું છે

મુંબઈ સમાચાર

બાળકોની માંડી મોટી ઉંમરના લોકો પણ કમ્ફોર્ટ અને સ્ટાઈલ બન્ને માટે જીન્સ પહેરે છે

મુંબઈ સમાચાર

...પણ આ જીન્સના મોટા ખિસ્સાની અંદર એક નાનું ખિસ્સું હોય છે તે મામલે તમે ક્યારેય વિચાર્યુ છે?

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ ખિસ્સાનો આજકાલ ઘણો ઓછો ઉપયોગ થાય છે, પરંતુ તે ડિઝાઈન કરવા પાછળ ખાસ પર્પઝ હતું

આ જાણવા માટે આપણે 1800મી સદીમાં જવું પડશે, જ્યારે પુરુષો પોતાની સાથે એક નાનકડી ઘડિયાળ રાખતા

મુંબઈ સમાચાર

1973માં જીન્સ બનાવતી કંપની લેવિસે આવું ખિસ્સું ફરી ડિઝાઈન કર્યુ અને તેને વૉચ પોકેટ એવું નામ પણ આપ્યું

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

તેને વૉચ પોકેટ, ટિકિટ પોકેટ, કોઈન પોકેટ પણ કહેવાતું અને દરેકે તેનો પોતાની ઈચ્છા અનુસાર ઉપયોગ પણ કર્યો

હવે આ ખિસ્સું મોટેભાગે ટ્રેકર્સ કે બાઈક રાઈડર્સ નાની વસ્તુઓ રાખવા માટે વાપરે છે, બાકી તેનો ઉપયોગ થતો નથી

મુંબઈ સમાચાર

છે ને મજાની વાત. તમે પણ બસ-ટ્રેનની ટિકિટ, પેનડ્રાઈવ કે પછી એક ચોકલેટ રાખવા ક્યારેક વાપરજો આ ક્યૂટ પોકેટ

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો