ક્રિકેટ અને બોલીવુડની દુનિયામાં 'વિરુષ્કા'નું નામ અજાણ્યું ર
હ્યું નથી!
મુંબઈ સમાચાર
આઈપીએલની 18મી સિઝનમાં 18 વર્ષ પછી કોહલીએ કર્યો 'ચમત્કા
ર'
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વર્ષોની મહેનત પછી કોહલીને મળી ટ્રોફી ને હરખના આંસુ રોકી શક્યો
નહીં!
મુંબઈ સમાચાર
વિરાટ કોહલીએ સ્વીકાર્યું પત્ની અનુષ્કા વિના આ 'સફળતા' શક્ય ન
હોતી
જોકે, અનુષ્કા સાથે વિરાટ અચૂક પ્રેમાનંદ મહારાજના આશ્ર
મમાં જાય છે
મુંબઈ સમાચાર
ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી સૌથી પહેલા વિરાટ વૃદાં
વન પહોંચ્યો હતો
મુંબઈ સમાચાર
IPL ફાઈનલ પૂર્વે વિરાટ હનુમાનગઢીમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા
મુંબઈ સમાચાર
મહારાજે કહ્યું હતું 'ખુશ રહો અને ભગવાનનું નામ રટવાનું ભૂલશો નહી
ં!'
મુંબઈ સમાચાર
પંજાબ સામે RCB ટ્રોફી જીત્યા પછી કોહલીની સાથે મહારાજ ટ્રેન્ડમ
ાં છે
મુંબઈ સમાચાર
કોહલીએ ટ્રોફી જીત્યા પછી લોકો કહે છે મહારાજના 'આશીર્વાદ' ફળ્યા
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો