રોડના કિનારે લાગેલા માઇલસ્ટોન અલગ અલગ રંગના કેમ હોય છે?
રોડ મુસાફરી વખતે તમે એક બાજુ પર માઇલસ્ટોન જોયા હશે જેના પર સ્થળ અને અંતર લખેલું હશ
ે
તમે એ પણ જોયું હશે કે આ પથ્થરમાં ક્યારેક ઉપર લીલો, કાળો અને કેસરી રંગ ક
રવામાં આવે છે
જોકે, દરેક પથ્થરમાં નીચેનો ભાગ સફેદ જ હોય છે
માઇલસ્ટોનના વિવિધ રંગો પાછળ પણ ખાસ કારણ હોય છે
નેશનલ હાઇવે પર લગાવવામાં આવેલા માઇલસ્ટોનનો ઉપરનો ભાગ પીળા રંગનો હોય છે
સ્ટેટ હાઇવે પર લાગેલા માઇલસ્ટોનનો ઉપરનો ભાગ લીલા રંગનો હોય છે
જો રસ્તા પર તમને કાળા, વાદળી કે સફેદ રંગના માઇલસ્ટોન દેખાય તો તે મોટા શહેર કે જિલ્લો છે.
રસ્તાની બાજુમાં નારંગી રંગનો પટ્ટાવાળો માઇલસ્ટોન ગામ દર્શાવે છે
માઇલસ્ટોનના કલર કોડને સમજ્યા પછી તે સ્થળ વિશે માહિતી એકઠી કરવી સરળ
બને છે
માઇલસ્ટોન અંતર અને સાચો રસ્તો બતાવવામાં મદદ કરે છે