કોણ છે સીમા સિંહ જેણે મુંબઈમાં ખરીદ્યું 185 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ

તાજેતરમાં સીમા સિંહે મુંબઈમાં 185 કરોડ રૂપિયાનું પેન્ટહાઉસ ખરીદ્યું છે

દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આ સીમા સિંહ કોણ છે અને શું કરે છે 

સીમા સિંહ એક ભારતીય બિઝનેસવુમન છે અને તે અલ્કેમ લેબોરેટરીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીની માલિક છે 

આ કંપનીની માર્કેટ કેપ 64,278 કરોડ રૂપિયા છે

માલિક હોવાના કારણે સીમા કંપનીના કુલ 2.16% શેરમાં હિસ્સો ધરાવે છે 

જુન 2024 માં તેણે કંપનીના લગભગ 0.3% શેર વેચીને આશરે 177 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 

 icici prodential MF, મોર્ગન સ્ટેન્લી જેવી મોટી રોકાણ કંપનીઓએ આ શેર ખરીદ્યા હતા. 

સીમા સિંહનું પેન્ટ હાઉસમાં 30મા માળે આવેલું છે અને તે 14,866 સ્ક. ફીટમાં ફેલાયેલું છે

સીમાએ આ ડીલ સાથે નવ પાર્કિંગ સ્પેસ પણ ખરીદી છે અને હવે તે મુંબઈના સૌથી અમીર લોકોની યાદીમાં આવી ગઇ છે.