IPL ટુર્નામેન્ટની મેચ T20 ફોર્મેટમાં રમાય છે, આ ટુર્નામેન્ટને સામાન્ય રીતે બેટર્સની ગેમ માનવામાં આવે છે.
બેટર્સને મદદ મળે એ આમતે સપાટ પિચો અને ટૂંકી બાઉન્ડ્રી રાખવામાં આવે છે, જેને કારણે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે.
દરેક IPL મેચમાં બોલર માટે કપરી પરીક્ષા સમાન હોય છે, કેમ કે બેટર્સ પ્રેસર બનાવવું મુશ્કેલ હોય છે.
IPL મેચમાં બોલર માટે ડોટ બોલ ખુબ મહત્વના હોય છે, કેટલાક ડોટ બોલ્સ મેચની સ્થિતિ બદલી શકે છે
IPLના નિયમો અનુસાર, એક બોલર વધુમાં વધુ 4 ઓવર ફેંકી શકે છે, એટલે કે તેની પાસે ફક્ત 24 બોલ હોય છે.
શું તમે જાણો છો કે IPLના ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ ડોટ બોલ ફેં
કવાનો રેકોર્ડ ક્યા બોલરના નામે છે?
આ રેકોર્ડ ફાસ્ટ બોલર દીપક ચહરના નામે છે, તેને એક મેચમાં 20 ડોટ બોલ ફેંક્યા હતાં
IPL 2019 દરમિયાન CSK વતી રમતા તેણે KKR સામે એક મેચમાં 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી.
દીપક ચહરની ઘાતક બોલિંગને કારણે, CSK એ KKR સામે 7 વિકેટથી જીત મેળવી હતી
અ મામલે બીજા ક્રમે મુનાફ પટેલ છે, તેણે IPL 2009માં KKR સામે 4 ઓવરમાં 19 ડોટ બોલ ફેંક્યા હતાં.
IPLના ઇતિહાસમાં સૌથી વધુ ડોટ બોલ ભુવનેશ્વર કુમારે ફેંક્યા છે, તેણે કુલ 1691 ડોટ બોલ ફેંક્યા
છે.