તમે મને મૂરખ નહીં બનાવી શકો, શા માટે કહ્યું સારાએ?

પહેલી એપ્રિલના અમુક લોકો એપ્રિલના ફૂલના બને છે 'ભોગ'

સારા તેંડુલકરે સેલ્ફી પોસ્ટ કરીને લઈને લખ્યું છે 'કાન્ટ ફૂલ મી'

સચિન તેંડુલકરની લાડલીએ કોના માટે લખ્યું એનું સૌને 'આશ્ચર્ય' છે!

કોઈ ક્રિકેટરની દીકરી સારાના માફક ભાગ્યે આટલી રહે છે 'એક્ટિવ'

રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારાની મીડિયામાં રહે છે ચર્ચામાં

અગાઉ સારા તેંડુલકરે તૈયાર થતી પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

ઓસ્ટ્રેલિયાની ટૂર પરથી તાજેતરમાં પાછા ફરતા મેગેઝિનમાં 'ચમકી' સારા.

બ્યુટી વિથ બ્રેન ગણાતી સારા 'બિઝનેસ વુમન' સાથે મોડલિંગનું કરે છે કામ.

'સહારા કપ' જીત્યા પછી સચિને દીકરીના જન્મ વખતે નામ પાડ્યું હતું સારા.