દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે?

| FILM|

'Animal' ફેમ તૃપ્તિ ડીમરીએ 'ભાભી-2'ના પાત્રથી લાઈમલાઈટમાં આવી હતી

FILM

 'ભૂલ ભૂલૈયા-3'માં જોવા મળનારી તૃપ્તિના ફોલોઅર્સની સંખ્યા જોરદાર વધી છે

FILM

 Pushpa ફિલ્મથી જાણીતી બનેલી રશ્મિકાને 'લોકડાઉન'માં નેશનલ ક્રશ કહેતા

FILM

 છેલ્લે રણબીર સાથે 'એનિમલ'માં કામ કરીને રશ્મિકા-ક્રશે લોકપ્રિયતા મેળવી હતી

FILM

દિશા પટ્ટણી તેની ફેશન અને ગ્લેમરસ અદાને કારણે નેશનલ ક્રશ બની ગઈ છે

FILM

 Bikini Queenથી ઓળખાતી દિશા 'કલ્કિ 2898 AD'માં જોવા મળશે

FILM

30 સેકન્ડના વીડિયોથી પ્રિયા પ્રકાશ વોરિયર લોકપ્રિય બની હતી

FILM

શ્રીદેવી-બોની કપૂરની દીકરી જાહન્વી પણ યુવાનામાં લોકપ્રિયતા ધરાવે છે

FILM

 'ધડક'થી લઈને 'ગુંજન સક્સેના' વગેરે ફિલ્મમાં નામના મેળવી હતી

FILM