ટીવી સિરિયલમાં સાસુના અભિનયથી જાણીતી અભિનેત્રીઓ અસલમાં છે 'સુપર સેક્સી'
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની
વિભુતી ઠાકુર
એક્ટિંગ, ડાન્સની સાથે રિયલમાં છે 'બોલ્ડ'
'ન આના ઈસ દેસ મેરી લાડો'ની સાસુમા
મેઘના મલિક
રિયલમાં ધરાવે છે 'કિલર લૂક'
ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ સાસુ શ્વેતા તિવારીની અદાઓ આગળ ખૂદની દીકરી ફિક્કી પડે!
અનેક સિરિયલમાં સાસુનો અભિનય કરનારી
કાવ્યા પંજાબી
પણ છે 'બોલ્ડ એક્ટ્રેસ'
'અનુપમા' ફેમ રુપાલી ગાંગુલી પણ રિયલમાં છે કામણગારી અભિનેત્રી
'ભાગ્યલક્ષ્મી' સિરિયલની સ્મિતા બંસલ પણ કિલર લૂકને કારણે ચર્ચામાં રહે છે
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની સાસુમા નિયતી જોશીના બોલ્ડ અંદાજ છે સાવ અલગ
'યે રિશ્તા ક્યા કહેલતા હૈ'ની બીજી સાસુ અનિતા રાજના ગ્લેમરસ અંદાજનો જવાબ નથી!