ભારત, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે.
કેટલાક રાજ્યોએ GDPની દ્રષ્ટિએ રાષ્ટ્રીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આપણે રાષ્ટ્રીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા ધનિક રાજ્યોની યાદી જોઇએ
31 ટ્રિલિયન ડૉલરના GSDP સાથે મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય છે.
20 ટ્રિલિયન ડૉલર GSDPનું યોગદાન આપતું તામિલનાડુ ભારતનું બીજુ સૌથી ધનિક રાજ્ય છે.
ત્રીજા નંબરે 20 ટ્રિલિયન ડૉલર GSDPની ઇકોનોમી ધરાવતું ગુજરાત છે.
આ યાદીમાં ચોથું સ્થાન 19.7 ટ્રિલિયન ડૉલરની GSDP સાથે ઉત્તર પ્રદેશનું છે.
19.6 ટ્રિલિયન ડૉલરની GSDP સાથે દેશની સિલિકોન વેલી કર્ણાટક પાંચમા નંબરે છે.
સાંસ્કૃતિક સમૃદ્ધિ અને 13 ટ્રિલિયન ડૉલરની GSDP સાથે પ. બંગાળ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
11.3 ટ્રિલિયન ડૉલર GSDPનું યોગદાન આપતું આધ્ર પ્રદેશ દેશનું સાતમું સૌથી ધનિક રાજ્ય છે.