પાંચ-પાંચ સદી ફટકાર્યા પછી ભારતીય ટીમ અંગ્રેજો સામે હાર

મુંબઈ સમાચાર

જયસ્વાલ, ગિલ, ઋષભ પંત (2), કેએલ રાહુલની સદી એળે ગઈ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

લીડ્સમાં બંને ઈનિંગ્સમાં ઈન્ડિયન ટીમે બનાવ્યા કુલ 835 રન

મુંબઈ સમાચાર

ઈતિહાસમાં પહેલી વાર બન્યું કે ઢગલો રન કર્યા પછી ભારત હાર્યું

 ટેસ્ટમાં એવી પણ ટીમ છે જેને 800 રન બનાવવા છતાં હારી હતી

મુંબઈ સમાચાર

ભૂતકાળમાં ચાર વખત બન્યું છે, જે ટીમે 800 રન બનાવ્યા પણ હારી

મુંબઈ સમાચાર

ભારત સિવાય ઇંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ હારી હત

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

 1948માં ઈંગ્લેન્ડે 861 રન બનાવ્યા પછી પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું

મુંબઈ સમાચાર

2022માં પાકિસ્તાને 847 રન બનાવ્યા પછી ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું

મુંબઈ સમાચાર

 2022માં ન્યૂ ઝીલેન્ડે 837 રન બનાવવા છતાં ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો