વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ કયો છે 

ડિજિટલ યુગમાં મોબાઇલ ઇન્ટરનેટ ઝડપથી જીવનનો એક ભાગ બની રહ્યું છે હાઈ સ્પીડ કનેક્ટિવિટી અને વિકાસનો માપદંડ છે 

વિશ્વભરના દેશો તેમના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી રહ્યા છે જેથી ઇન્ટરનેટ સ્પીડમાં સુધારો થઈ શકે 

મધ્ય પૂર્વ અને એશિયાના કેટલાક દેશો મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં મોખરે છે 

વિશાળ યુઝર બેઝ હોવા છતાં ભારત અને અમેરિકા મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં ટોપ ટેન ની બહાર છે 

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં ટોચ પર છે

United Arab Emirates (UAE)

યુએઈમાં મોબાઇલ ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ 442 Mbps છે, જે ઘણા દેશોની સ્પીડ કરતાં ઘણી વધારે છે 

ટોચના પાંચ દેશ યુએઈ 442 Mbps, કતાર 358 Mbps, કુવૈત 264  Mbps, બલ્ગેરિયા 172 Mbps ડેનમાર્ક-162 Mbps

ભારત આ યાદીમાં 25 મા સ્થાને છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 100.78 Mbps છે 

બ્રોડબેન્ડ સ્પીડના મામલે ભારત 91 માં ક્રમે છે 

ઇન્ટરનેટ વપરાશકારો ઝડપથી વધી રહ્યા હોવા છતાં ભારતમાં તેના ઇન્ફ્રા માટે વધુ સુધારાની જરૂર છે