મોર્નિગ વૉક બાદ શું ખાશો

Image: Unsplash

સવાર કે સાંજના સમયે સૌથી સારી કસરત છે વૉકિંગ-ચાલવું

Image: Unsplash

 સામાન્ય રીતે દિવસમાં પાંચ કિલોમીટર ચાલવું જોઈએ

Image: Unsplash

આ સાથે જરૂરી છે મોર્નિગ વૉક બાદ શરીરને પોષણ આપવાનું

Image: Unsplash

મોર્નિંગ વૉક બાદ ઘરે આવી ને આ પાંચ વસ્તુનું સેવન કરો

Image: Unsplash

હુફાળા પાણીમાં મધ-લીંબુ નાખી પીઓ-તાજગી મળશે

નાસ્તામાં ઓટ્સ ખાઓ, જેથી પ્રોટિન મળશે અને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે

 વૉક બાદ તાકાતની જરૂર હોય છે આથી એક મુઠ્ઠી ભરી સૂકો મેવો ખાઓ

વિટામિન સી અને મિનરલ્સ માટે ફળ ખાઓ

Image: Unsplash

હાઈ ફાયબર ફૂડ તરીકે તમે ફણગાવેલા કઠોળ પણ લઈ શકો

Image: Unsplash

 મોર્નિગ વૉકથી આવ્યા બાદ તુરંત તમે આ બધાનું સેવન કરી શકો છો

Image: Unsplash

વૉક બાદ એકાદ કલાક બાદ પેટ ભરાય તેવો ભારે નાસ્તો લેવો

Image: Unsplash