સૂર્ય એ આપણા સૌર મંડળના કેન્દ્રમાં આવેલો વિશાળ તારો છે, જે પ્રકાશ અને ઊર્જાનો સ્ત્રોત છે
સૂર્યને કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે, પણ શું તમને ખબર છે કે આ સૂર્યનો સાચો રંગ શું છે?
મોટાભાગના લોકોનું એવું માનવું છે કે સૂર્યનો સાચો રંગ પીળો, નારંગી કે લાલ છે, પરંતુ આ હકીકત નથી
ચાલો જોઈએ કઈ છે સૂર્યનો સાચો રંગ કયો છે એના વિશે અનેક લોકોને માહિતી નથી જો સૂર્યનો સાચો કલર અલગ છે તો પૃથ્વી પરથી તે અલગ રંગનો કેમ દેખાય છે? આ ટિપ્સ...
અને સૂર્ય દ્રષ્યમાન સ્પેકટ્રમના તમામ રંગ (લાલ, નારંગી, પીળો, ગ્રીન, બ્લ્યુ અને જાંબુળી)માં પ્રકાશ ઉત્સર્જિત કરે છે
જ્યાકે આ તમામ રંગ એક સાથે મળે છે ત્યારે સફેદ પ્રકાશ બને છે અને આ જ કારણ છે કે સ્પેસમાંથી પણ સૂર્ય સફેદ રંગનો દેખાય છે
સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાયુમંડળમાં પ્રકાશ કરે છે તો નાના તરંગદૈર્ધ્ય (જેમ કે બ્લ્યુ અને જાંબુળી) અલગ અલગ દિશામાં ફેલાય છે
આ જ કારણ છે કે આપણને આકાશ બ્લ્યુ કલરનું દેખાય છે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નારંગી કે લાલ રંગનો દેખાય છે
સૂર્ય પ્રકાશ જ ઉત્સર્જિત કરવાની સાથે સાથે યુવી અને અવરક્ત પ્રકાશ પણ પેદા કરે છે જેને કારણે ગરમી અને સનબર્નની થાય છે
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ અને ઈન્ફોર્મેટિવ ઈન્ફર્મેશન, તમે પણ આ માહિતી તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો