ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ...
આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ટ્રેનની મુસાફરી તો કરી જ હશે ને?
તો તમને એ પણ ખ્યાલ હશે કે ટ્રેન પાટા પર સડસડાટ દોડે છે, પણ શું તમને ખબર છે આ બે પાટા વચ્ચે કેટલું અંતર હોય છે?
નહીં ને? તમને જ નહીં પણ 99 ટકા લોકોને આ સવાલનો જવાબ નથી ખબર, ચાલો આજે તમને એના વિશે જણાવીએ
ઈન્ડિયન રેલવે દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને દરરોજ આશરે 13,000 ટ્રેન દોડાવવામાં આવે છે
ભારતમાં લાખો કિલોમીટર સુધી રેલવે ટ્રેક પથરાયેલા છે
વાત કરીએ બંને પાટા વચ્ચેના અંતરની તો તેને રેલવે ગેજ તરીકે ઓળખવામાં આવે છે
Arrow
Arrow
Gap
દુનિયામાં ચાર પ્રકારના રેલવે ગેજ હોય છે બ્રોડ ગેજ, સ્ટાન્ડર્ડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ
Broad Gauge
Standard Gauge
Meter Gauge
Narrow Gauge
બ્રોડગેજને વાઈડ ગેજ પણ કહેવાય છે અને ગેજમાં બે પાટા વચ્ચેનું અંતર 1676 મીમી (5 ફૂટ 6 ઇંચ) હોય છે
1676 મીમી
(5 ફૂટ 6 ઇંચ)
Arrow
Arrow
Gap
જ્યારે સ્ટાન્ડર્ડ ગેજમાં આ અંતર 1435 મીમી (4 ફૂટ 8-1/2 ઈંચ) જેટલું હોય છે
Arrow
Gap
Arrow
1435 મીમી
(4 ફૂટ 8-1/2 ઈંચ)
મીટર ગેજમાં બે ટ્રેક વચ્ચેનું અંતર 1000 મીમી (4 ફૂટ 3.8 ઈંચ) જેટલું હોય છે
1000 મીમી
(4 ફૂટ 3.8 ઈંચ)
Arrow
Gap
Arrow
નેરોગેજમાં બે પાટા વચ્ચેનું અંતર 762 મીમી (2 ફૂટ 6 ઈંચ) જેટલું હોય છે
762 મીમી
(2 ફૂટ 6 ઈંચ)
Arrow
Gap
Arrow
ચોંકી ગયા ને? તમને ખબર હતી આ વાત?
આવા જ વધુ ચોંકાવનારા અને માહિતીપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...