મમરા, મુરમુરે, કુરમુરા, મુલી જેવા અનેક નામથી જાણીતું આ ક્રન્ચી સ્નેક્સ દરેક ઘર-પરિવારનું
ફેવરિટ હોય છે
મુંબઈ સમાચાર
આપણે મમરાને એક હલકા હેલ્ધી ઈવનિંગ સ્નેક્સ તરીકે ખાઈએ છીએ, પણ આપણે સો ટકા સાચા નથી
મુંબઈ સમાચાર
રોજ કે વારંવાર મમરાનું સેવન શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે, તે વિશે આજે આપણે વાત ક
રીશું
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
મમરામાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે, જેથી વધારે પડતા મમરા ડાયાબિટિસનો ખતરો ઊભો કરે છે
મુંબઈ સમાચાર
મમરામાં ફાયબર નથી હોતું અને કાર્બોડાઈડ્રેટ્સ હોય છે, આથી પચવામાં અઘરા અને વજન વધારનારા છે મ
મરા
મુંબઈ સમાચાર
આ સાથે મમરા આપણે તેલમાં વઘારીયે છીએ, મગફળી અને તળેલી સેવ સાથે ખાઈએ છીએ,
જે કેલરી વધારે છે
મમરામાં કેલ્શિયમ ઘણું હોય છે, આથી સમય જતા સ્ટોન અથવા કિડનીની સમસ્યા ઊભી થઈ શકે
મુંબઈ સમાચાર
મમરા પચવામાં અઘરા છે, તેથી ભલે હલકા લાગે પણ તે ગેસ અને એસીડીટીની સમસ્યા વધારી શકે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
મમરા ખૂબ ઓછા ખાવા અને ખાધા પછી પૂરતું પાણી પીવું જોઈએ, જેથી
પેટમાં કોઈ તકલીફ ઊભી ન થાય
મુંબઈ સમાચાર
આ માહિતી પ્રાથમિક તારણો આધારિત છે, તમે તમારા નિષ્ણાતને પૂછો તે સલાહભર્યુ છે.
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો