ભારતીય રેલવેનો દુનિયાના સૌથી મોટા નેટવર્કમાં થાય છે સમાવેશ

હજારો મેલ-એક્સપ્રેસ, લોકલ ટ્રેનમાં કરોડો પ્રવાસી કરે છે રોજ મુસાફરી

પાટા ક્રોસ કરતી વખતે લોકોની રેલવેના બોર્ડ પર જતી હોય છે નજર

ટ્રેક નજીકના બોર્ડ પર સી/ફા અને W/L લખવાનો છે સૂચક સંકેત

અંગ્રેજીમાં W/L લખાય છે જેનો અર્થ વ્હિસલ ફોર લેવલ ક્રોસિંગ છે

રેલવે ક્રોસિંગ નજીક 600 મીટરના અંતરે આ પ્રકારના મૂકાય છે બોર્ડ

બોર્ડની દિશામાં ડ્રાઈવરનું ધ્યાન જાય એના માટે વપરાય છે પીળો રંગ

અન્ય યલો બોર્ડમાં 45 લખ્યું હોય છે, જે સ્પીડ લિમિટનો આપે છે સંકેત

છેલ્લા કોચની પાછળ X હોય છે, જે અકસ્માત વિના ટ્રેન ક્રોસ થયાનો છે પુરાવો

આગળ સિગ્નલ માટે બ્લેક બોર્ડમાં મિડલ પીળા રંગના રાઉન્ડ સાથે (આડી) પટ્ટી હોય છે