મુંબઈ સમાચાર

હાલમાં સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, 12મી ઓગસ્ટ સુધી આ સત્ર ચાલશે

મુંબઈ સમાચાર

ટીવી પર સંસદની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રિમિંગ પણ થતું હોય છે

જો ધ્યાનથી જોયું હશે તો સત્ર દરમિયાન સાંસદો હેડફોન લગાવીને બેઠેલા જોવા મળે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આવું કે? આ હેડફોનમાં તેમને શું સંભળાતું હશે? 

મુંબઈ સમાચાર

ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

મુંબઈ સમાચાર

સંસદની કાર્યવાહી મોટાભાગે હિંદી કે ઈંગ્લિશમાં થતી હોય છે

પરંતુ સંસદમાં તો દેશના અલગ અલગ રાજ્યોથી ચૂંટાઈ આવેલા સાંસદો હોય છે

મુંબઈ સમાચાર

આવી સ્થિતિમાં તેઓ હિંદી કે અંગ્રેજી ભાષા સરળતાથી સમજી નથી શકતા

મુંબઈ સમાચાર

આ હેડફોન એટલા માટે હોય છે, જેથી સાંસદો પોતાની રિજનલ લેન્ગ્વેજમાં જે તે મુદ્દો સમજી શકે

મુંબઈ સમાચાર

સાંસદોને આપવામાં આવતા આ હેડફોન ખૂબ જ કામના હોય છે

મુંબઈ સમાચાર

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો