ઉફ્ફ, 'સકિના'એ હવે શું કર્યું?

Film

'કહો ના પ્યાર હૈ' ફેમ અભિનેત્રીએ ઘાયલ કર્યા બોલ્ડ અંદાજથી

Film

છેલ્લે 'ગદર ટૂ'માં સકિના બનીને ફિલ્મી પડદે કરી હતી એન્ટ્રી

Film

આ ફિલ્મ પછી મોટા ભાગે અમીષા દેસી અંદાજમાં જોવા મળતી

Film

ફરી અમીષા પટેલ સોશિયલ મીડિયા પર જોવા મળી એક્ટિવ મોડમાં

Film

આજે એકદમ બિકિનીમાં તસવીરો પોસ્ટ લોકોને ચોંકાવ્યા

Film

અલગ અલગ પોઝમાં અમીષાએ ફક્ત ચાર હાર્ટ મૂક્યા છે

Film

બિકિનીમાં તસવીરો પોસ્ટ કરીને હજારો લોકોએ પ્રતિક્રિયા પણ આપી

Film