Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી પોતાની ગેમ અને પર્સનલ લાઈફ બંનેને કારણે ચર્ચામાં રહે છે
પણ હવે વિરાટ કોહલી ચર્ચામાં આવ્યો છે તેણે સમુદ્ર કિનારે રૂ. 32 કરોડના ખર્ચે બનાવેલા ઘરને કારણે
વિરાટકોહલીનું આ ત્રીજું ઘર છે, અને તેણે આ ઘરને ડ્રીમ હોમ ગણાવ્યું છે અને ઘરની ઈનસાઈડ ઝલક દેખાડી છે
વિરાટ કોહલીએ આ આલિશાન ઘર મુંબઈ નજીક આવેલા અલીબાગ ખાતે બનાવ્યું છે
વિરાટે આ ડ્રીમ હોમનો એક વીડિયો શેર કર્યો છે અને એમાં ઘરનું ઈન્ટિરિયર જોવા મળી રહ્યું છે
કહેવાની જરૂર નથી કે વિરાટના ઘરનું ઈન્ટિરિયર એકદમ ક્લાસી છે
આ ઘરની કિંમત આશરે 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે
અલીબાગ ખાતે આવેલા ઘરને તૈયાર થવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો
હવે આ બંગલો રહેવા માટે એકદમ તૈયાર છે, જોઈએ હવે કિંગ કોહલી અહીં ક્યારે ફેમિલી વેકેશન પર આવે છે