આવતીકાલથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે, ત્યારે અમે તમને એક એવી કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ  

કે જે કર્મચારીઓને ડેટ પર જવા માટે પેઈડ લીવ આપે છે, ચોંકી ગયા ને? આ હકીકત છે

સમય બદલાઈ રહ્યો છે અને એની સાથે લોકોની વિચારધારા પણ બદલાઈ રહી છે

પહેલાં લોકો માતા-પિતાની પસંદથી લગ્ન કરતાં કરતાં હતા, હવે લોકો પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરે છે

આજકાલની યંગ જનરેશન ઓનલાઈન ડેટિંગ એપની મદદથી પોતાના લાઈફપાર્ટનરની પસંદગી કરે છે

આ કંપની થાઈલેન્ડમાં આવેલી છે અને તે કર્મચારીઓને સ્પેશિયલ ડેટિંગ લીવ ઓફર કરે છે

એક પોસ્ટ કરીને કંપનીએ આ વાતની માહિતી આપી હતી કે કંપની હવે તેમના કર્મચારીઓને ડેટ પર જવા પેડ લીવ આપશે

આ લીવના કોઈ પૈસા નહીં કપાય અને આ લીવને ટિંડર લીવ એવું નામ આપવામાં આવ્યું છે

એટલું જ નહીં પણ કંપની કર્મચારીઓને 6 મહિનાનું ટિંડર પ્લેટિનમ અને ટિંડર ગોલ્ડનું સબસ્ક્રિપ્શન આપશે