શું પરિણીત મહિલાઓ એર હોસ્ટેસ બની શકે છે?
નોકરીમાં પ્રગતિ કે પ્રમોશન મેળવવા આ વાસ્તુ ટિપ્સ અજમાવો
નોકરી, વ્યવસાય અને આર્થિક પ્રગતિ માટેના ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્ય
ા છે
એવી માન્યતા છે કે આ ઉપાયોથી વ્યક્તિને નોકરીમાં સફળતા અને પ્રગતિ મળે છે.
નોકરીમાં પ્રમોશન માટે મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવું જોઈએ અને હનુમ
ાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
દરરોજ સવારે એક વાસણમાં પાણીમાં ગોળ મિક્સ કરીને
સૂર્ય ભગવાનને અર્પણ કરવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પ્રમોશન માટે દરરોજ ચંદનનું અત્તર લગાવીને ઓફ
િસ જવું જોઈએ.
દર શુક્રવારે 6 બટાકાને ધોઈને તેમાં હળદર મિક્સ કરીને ગાયને ખવડાવવા જોઈએ.
નોકરીમાં પ્રમોશન માટે ઘરની ઉત્તર દિશામાં લ
ીલા રંગની ડાયરી અને લીલા રંગની પેન રાખવી જોઈએ
નોકરીમાં પ્રમોશન મેળવવા માટે વ્યક્તિએ હંમેશા પોતાના જૂતા ચમકતા રાખવા જોઈએ.
આ પ્રાથમિક જાણકારી છે, આપ આપના પંડિત અથવા નિષ્ણાતને પૂછી અનુસરી શકો