સાડી સાથે ટ્રાય કરો આ ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઈન્સ...
સાડી એ ઓલવેઝ ફેશનમાં ઈન રહે છે, અને સાડી એ દરેક મહિલા પર શોભી ઉઠે છે
સાડી મહિલાઓને શોભે છે એની ક્રેડિટ તેની સાથે પહેરવાતા બ્લાઉઝને આપવી ઘટે
સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ બ્લાઉઝ કરે છે
ફેસ્ટિવલ સિઝનમાં તમે પણ સાડી સાથે કેવું બ્લાઉઝ સ્ટાઈલ કરવું એ મૂંઝવણમાં છો?
તો આ સ્ટોરી તમારા માટે જ છે, આજે આપણે વાત કરીશું ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઈન્સની...
સાડી સાથે બોટ નેકલાઈનવાળા બ્લાઉઝ ખૂબ જ સારા લાગે છે અને તે ટ્રેન્ડમાં પણ છે
આ સિવાય હાલમાં સાડી સાથે કોટી સ્ટાઈલ બ્લાઉઝ પહેરવાનું પણ ખૂબ જ ચલણમાં છે
વી નેકલાઈનવાળું બ્લાઉઝ પણ સાડી સાથે ખૂબ જ સારું લાગે છે, એટલે ટ્રાય કરી શકાય
હેવી બટ સિમ્પલ લૂક જોઈતો હોય તો બ્લાઉઝમાં બેક સાઈડ ડોરી સ્ટાઈલ કરી શકો છો
એમ્બેલિશ્ડ બ્લાઉઝ પણ સાડી સાથે પેર કરીને સ્ટાઈલિશ લૂક કેરી કરી શકો છો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો