લૂકને ચાર ચાંદ લગાવવા ટ્રાય કરો આ સુંદર નેલ આર્ટ્સ...

વેસ્ટર્ન આઉટફિટ હોય કે ટ્રેડિશનલ દરેક આઉટફીટ પર નેલ આર્ટ એકદમ નિખરી ઉઠે છે

પણ વેસ્ટર્ન આઉટફિટ પર નેલ આર્ટ કરતી વખતે ડિઝાઈન, કલર અને ઈવેન્ટને ધ્યાનમાં રાખવું પડે છે

અમે આજે એવા નેલ આર્ટની માહિતી લઈને આવ્યા છીએ જે તમારા નખની શોભા વધારશે

વેસ્ટર્ન આઉટફિટ સાથે ન્યૂડ શેડ જેમે કે પેસ્ટલ પિંક, બૅજ અને પીચ કલર સારા લાગે છે

સાદા આઉટફિટ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ લાઈન આર્ટ ટ્રાય કરો, જે ટ્રેન્ડી લૂક આપશે 

પાર્ટીમાં વેસ્ટર્ન આઉટફિટ સાથે સિલ્વર કે ગોલ્ડન ગ્લીટર ટિપ્સ નેલ આર્ટ તમને ફેસ્ટિવ લૂક આપશે

બ્લેક કે બોડીકોન આઉટફિટ સાથે લૂકને બોલ્ડ બનાવવા મેટાલિક બ્લ્યુ, ગોલ્ડ કે ક્રોમ સિલ્વર નેલ આર્ટ ટ્રાય કરો

જ્યોમેટ્રિક નેલ આર્ટ પણ હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે તો એ પણ ટ્રાય કરી શકાય

આ સિવાય તમે વેસ્ટર્ન આઉટફિટ સાથે મેળ ખાતી પ્રિન્ટવાળા નેલ આર્ટની મદદ પણ લઈ શકો છો 

જોકે, આ તમામ એક્સપરિમેન્ટ કરતી વખતે તમારા નેલ શેપ  સ્કિન ટોનને ધ્યાનમાં અવશ્ય લો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...